ભુલ થી પણ આ 6 વેબસિરીઝ, પરિવાર સાથે ન જોતાં, જુઓ એકાંત માં થઇ જશો પાણી પાણી

આજકાલ લોકો થિયેટરોમાં જવા કરતાં OTT પ્લેટફોર્મ પર મૂવી જોવાનું વધુ પસંદ કરે છે. કારણ કે OTT પ્લેટફોર્મ પર, તમે ગમે ત્યાં, ગમે ત્યારે નવીનતમ મૂવીઝ અને વેબસિરીઝ જોઈ શકો છો. લોકો OTT પ્લેટફોર્મ પણ વધુ પસંદ કરી રહ્યા છે કારણ કે અહીં સેન્સર બોર્ડની કાતર નથી ચાલતી.

Untitled 137

પેઇંગ ગેસ્ટ પણ બોલ્ડ કન્ટેન્ટથી ભરપૂર છે. આ સિરીઝમાં સ્વસ્તિકા મુખર્જીએ કામ કર્યું છે. તેણે સિરીઝને મજેદાર બનાવવા માટે ઘણા ઈન્ટિમેટ સીન આપ્યા છે.

Untitled 138

અમૃતા ખાનવિલકરે ડેમેજ્ડમાં તેના બોલ્ડ સીન્સથી ઘણી હેડલાઈન્સ બનાવી હતી. સિરીઝમાં તેના બોલ્ડ એક્ટ્સે લોકોને પરસેવો પાડી દીધો હતો.

Untitled 139

આ વેબસીરીઝમાં એટલા બોલ્ડ સીન છે કે જેને જોઈ લોકો બેકાબૂ થઈ ગયા. તેમાં નયના ગાંગુલી મહત્વની ભૂમિકામાં છે.

Untitled 140

હેલો મીનીને હિટ બનાવવામાં અભિનેત્રીએ કોઈ કસર છોડી નથી. આ વેબસિરીઝમાં પ્રિયા બેનર્જીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે પોતાના હોટ એક્ટથી દર્શકોને દંગ કરી દીધા હતા. તેમાં અર્જુન અનેજા અને ગૌરવ ચોપરા જેવા કલાકારો છે.

Untitled 141

તમે મસ્તરામની વાર્તાઓ તો ઘણી સાંભળી હશે, પરંતુ તમે આ વાર્તાને જોઈને પણ માણી શકો છો. આ વેબ સિરીઝમાં રાની ચેટર્જી ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે. રાનીએ વેબસીરીઝ મસ્તરામમાં બોલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા.

Untitled 142

આ વેબસીરીઝ તેના બોલ્ડ સીન્સને કારણે પણ ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં શમા સિકંદર માયાના રોલમાં જોવા મળી હતી, જે ખૂબ જ બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. આ વેબસીરીઝમાં તેણે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે.