અલિયા ભટ્ટનું આ ફોટોશુટ જોઈને બધા લોકો થયા હેરાન, પ્રેગ્નન્સીમાં પણ આવા ફોટો, જુઓ તે તસ્વીરો

આલિયા ભટ્ટ આ દિવસોમાં પ્રેગ્નન્સીની સ્થિતિમાં પણ જોરદાર રીતે કામ કરી રહી છે. આલિયા તેની આગામી ફિલ્મ ‘ડાર્લિંગ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આલિયા ભટ્ટની ફિલ્મ આવતા મહિને નેટફ્લિક્સ પર આવવાની છે. આલિયા આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહી છે. પ્રેગ્નન્સીની સ્થિતિમાં તે પોતાની ફિલ્મનું પ્રમોશન જગ્યાએ જગ્યાએ કરી રહી છે.

અલિયા ભટ્ટ
અલિયા ભટ્ટ

હાલમાં જ આલિયાનું એક ફોટોશૂટ સામે આવ્યું છે, જેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આલિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

અલિયા ભટ્ટ
અલિયા ભટ્ટ

આ ફોટોશૂટમાં આલિયાના આઉટફિટ વિશે વાત કરીએ તો, તેણે સફેદ શર્ટ પહેર્યું છે અને તેને રગ્ડ જીન્સ સાથે જોડી દીધું છે. આલિયાનો આ લુક એકદમ સિમ્પલ છે અને તેનું જીન્સ એક્ટ્રેસને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યું છે.

અલિયા ભટ્ટ
અલિયા ભટ્ટ

આલિયાના લુકની વાત કરીએ તો તેણે નો મેકઅપ લુક લીધો છે. તેના ચહેરાને વધુ સારી રીતે બતાવવા માટે, આલિયાએ તેના વાળ બાંધ્યા છે અને હૂપ ઇયરિંગ્સ પહેર્યા છે.

અલિયા ભટ્ટ
અલિયા ભટ્ટ

આ ફોટોશૂટમાં આલિયા ભટ્ટે પણ પેટ પર પડેલો પોઝ આપ્યો છે, જેને જોઈને એક્ટ્રેસના ફેન્સ થોડા નર્વસ થઈ રહ્યા છે.